વિશ્વામિત્રી રીવર પ્રોજેક્ટ

વિશ્વામિત્રી નદી એ ઢાઢર નદીની શાખા છે અને પંચમહાલ જીલ્‍લામાં આવેલ પવાગઢની ટેકરીઓમાંથી ઉદ્દગમ પામી ઢાઢર નદીમાં સમાઇ જાય છે. વિશ્વામિત્રી નદીની પુલ લંબાઇ ઉદ્દગમ સ્‍થાનની ઢાઢર નદીમાં પીંગલવાળા પાસે મળતાં સુધીની ૭૦.૪૦ કી.મી.ની લંબાઇમાં છે. વિશ્વામિત્રી નદીનો પુલ કેચમેન્‍ટ વિસ્‍તાર ૧૧૮૩.૬૮૯ ચો.મી. છે. જે પૈકી ૫૭૦.૪૨ ચો.મી. કેચમેન્‍ટ વિસ્‍તાર વડોદરા શહેરના સીટી બ્રીજ સુધીનો છે. વિશ્વામિત્રી નદીની મુખ્‍ય બે ટ્રીબ્‍યુટરી નામે (૧) સુર્યા નદી અને (૨) જાંબુઆ નદી છે. સુર્યા નદી સીટી બ્રીજની અપ સ્‍ટ્રીમમાં ૧૧.૨ કી.મી. પાસે વિશ્વામિત્રી નદીને મળે છે. સીટી બ્રીજ ગેજ સ્‍ટેશન પાસે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીએ વહન ક્ષમતા ૬૫૬ કયુમેક્સની છે.

Latest Updates


Feasibility Study for Vishwamitri Riverfront Development

Vishwamitri River Project Website Inauguration

The Vishwamitri River Project website inauguration by the state minister Energy & Petro-Chemicals, Maiming, Small Scale Industries Shri Saurabh Patel at the Office of Vishwamitri River Project, Opp. Balbhavan, Karelibug, Vadodara.Projects


PRRRHCM Project

Project of Restoration and Reservation of the Riparian Habitat for Conservation of Muggers (PRRRHCM) at Vadodara City, Gujarat State